EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam
EVM ની પોલ ખોલ..
ઇ.વી.એમ. VS બેલેટ ? કે બીજું કંઈક..
ઇલેક્શન પતે અને ગણતરી થાય એટલે બધે આવા મેસેજ મળે કે ઇ.વી.એમ માં ગડબડ..પણ પકડાય નહિ..ચોરી થઈ છે કંઈક એમ બધા કહે પણ રસ્તો ના મળે, કે શું કરવું. મુંજવણ છે કે EVM ને સાચું ગણવું કે ગફ્લેબાજ.? તો ઘણા પાસે ઘણા અલગ અલગ તુક્કાઓ અને આઈડિયા પણ હોય કે આમ ચેક કરો, તેમ કરો.. બસ એમજ આજે EVM ની પોલ ખોલ માટે એક રસ્તો વિચાર્યો તો આવો નવો વિચાર આવ્યો.
બેલેટ ચૂંટણી?
EVM ચેકિંગ?
ના....ના...
ઘણા લોકો EVM પર આક્ષેપ કરે છે કેમકે એમને પરિણામ પર શંકા છે પણ સાચું શુ છે એ માટે મુંજવણ..
ખરેખર તો બેલેટ દ્વારા ઇલેક્શન કરવામાં આવે તો પ્રક્રિયા બહુંજ લાંબી થઈ જાય અને પછી ત્યાં પણ એમજ વાતો થાય કે ગણતરી કરનાર જે તે પક્ષ તરફી હતા, ગણતરી કરનારાઓ એ ભૂલ કરી છે, બેલેટ હતા એના કરતાં ઉમેરવામાં કે ઘટાડવામાં આવ્યા કે ત્યાંજ નવા સિક્કા મારવામાં આવ્યા. અને બીજું કે આટલી મોટી સંખ્યાની ગણતરી કરવી અઘરી છે. આવામાં જો જે તે ઉમેદવાર રિકાઉંટિંગ કરાવે તો.? બેલેટના ડબ્બા ગાયબ થાય, તૈયાર પેટીઓ મુકાય જાય વગેરે વગેરે.. આ બધું વધુ શંકા પેદા કરી શકે એવી પ્રક્રિયા છે. પછી 80 - 90 ના દાયકામાં ફિલ્મોમાં બતાવતા હતા એમ દ્રશ્યો દેખાય, સત્તા હોય એની પોલીસ અને ત્યાં કોઈ કાયદો ના હોય અને ફિલ્મી ઢબે મતદાન થાય.
હવે વાત કરીએ આજના સમયમાં ચાલતી ચૂંટણી પ્રક્રિયાની.. EVM પદ્ધતિ..
હાલમાં તમને ખબર છે એમ કે દરેક બુથમાં EVM હોય, EVM ના નંબર હોય, દરેક બુથ પર સરકારી ચૂંટણી અધિકારી હોય, એવા દરેક વોર્ડના અધિકારીની ઉપર એક ઉચ્ચ અધિકારી. બુથના અધિકારી એમની ઉપરના અધિકારીને મતદાન વિશે માહિતી આપે કે મતદાન કેટલું થયું.. એમજ દરેક બુથમાં દરેક પક્ષના પણ એજન્ટ હાજર હોય અને એમની સામેજ બધું થાય, જેમકે કેટલા લોકો આવ્યા, મશીનમાં કોઈ ગડબડ થયી નથી, મતદાન દરમિયાન ગડબડ કરતા નથી એ બધી જાણકારી જે તે પક્ષના બુથ એજન્ટની સામેજ થાય. ત્યારબાદ મતદાનનો સમય પૂરો થાય એટલે બધા મશીન શીલ થાય અને સુરક્ષા કર્મી ની હાજરીમાં એ EVM મશીનો જે તે જગ્યા એ શિફ્ટ થાય અને જે તે તારીખે મત ગણતરી થાય.
આ મૂળભૂત પ્રક્રિયા બાબતો છે જેના પર જે તે ઉમેદવાર કે પક્ષ આરોપ કે શંકા કરે છે..
જેમકે EVM જ્યાં મુકવામાં આવે છે ત્યાં બટનો દબાવી મત વધારી દેવાય છે અથવા બુથ પર જે તે પક્ષના બુથ એજન્ટને મતદાન પછી બહાર કાઢ્યા પછી EVM ના બટનો દબાવ્યા હતા વગેરે વગેરે.. આવા અલગ અલગ કારણો, આક્ષેપો બહાર આવે છે.
હવે આ બધું તો તમને ખબરજ છે એજ મેં ફરી જણાવ્યું.. તો શું રસ્તો થઈ શકે આ શંકા અમે આરોપો ને દૂર કરવા માટે.?
હવે હું મારો વિચાર મુકું કે જો શક્ય હોય અને પ્રાયોગિક રીતે, કાયદાની રીતે શક્ય હોય તો શું કરી શકાય.
EVM ની પોલ ખોલ..
1) દરેક મતદાન મથકની બહાર અંદરની માહિતીની LIVE સ્ક્રિન મુકવામાં આવે અને અંદર CCTV સજ્જ મતદાન કેન્દ્ર કરવા.
2) મતદાનના દિવસે દરેક બુથમાં દરેક પક્ષના એજન્ટને મતદાન પતે ના ત્યાં સુધી હાજર રાખવા અને મતદાનના 30 મિનિટ પહેલા મશીનનું શીલ તોડી શૂન્ય શૂન્ય બતાવી બુથના EVM મશીન નો નંબર જણાવવો. જેથી EVM મશીન અગાઉથી મત સંખ્યા સાથે હાજર કરેલું નથી એવા આરોપ ના લાગે.
આ પ્રક્રિયા પછી બહારની સ્ક્રીન પર આ પ્રક્રિયા પૂર્ણ થઈ તેની માહિતી મુકાય કે બધા EVM બરાબર છે. EVM શીલ અને શુન્ય છે.
3) ત્યાર બાદ દર કલાકે અનુકૂળતાએ સરકારી અધિકારી કેટલું મતદાન થયું એ બુથ એજન્ટ સાથે ચકાસી, માહિતી આપ લે કરવી. બુથના અધિકારીએ પક્ષના એજન્ટો ની સામે વોર્ડના ચૂંટણી અધિકારીને દર કલાકે થયેલું મતદાન અથવા કોઈપણ માહિતી આપી લે કરવી જેથી બુથના અધિકારી પર કોઈ આરોપ કે શંકા ના થાય.
અગાઉની જેમજ બહારની સ્ક્રીન પર આ માહિતી દર કલાકે મુકવામાં આવે.
4) મતદાન પૂરું થયા બાદ બુથના સરકારી ચૂંટણી અધિકારી પક્ષના એજન્ટોને વિશ્વાસ માં રાખી અને માહિતી ચકાસી, આપ લે કરી એમની હાજરીમાં ઉચ્ચ અધિકારીને માહિતી આપવી. કેટલું મતદાન થયું, કેટલા ટકા થયું વગેરે વગેરે..
અગાઉની જેમજ બહારની સ્ક્રીન પર આ પ્રક્રિયાની માહિતી મુકવામાં આવે.
5) હવે મહત્વનું....
◆ EVM મશીન શીલ કરવા નહિ.
◆EVM ની જગ્યા બદલવાની નથી.
◆ કોઈ પક્ષના ચૂંટણી એજન્ટો એ બહાર જવાનું કે જગ્યા છોડવાની નથી.
◆ કોઈ સરકારી ચૂંટણી અધિકારીએ બહાર જવાનું નથી.
■ હવે દરેક બુથમાં હાજર ચૂંટણી અધિકારી એ પક્ષના ચૂંટણી એજન્ટોની સામે EVM મશીન રજૂ કરવા અને ત્યાંજ મત ગણતરીનું બટન (કાઉન્ટીગ બટન) દબાવવું અને મત ગણતરી કરવી.
અગાઉની જેમ આ પ્રક્રિયા પણ બહારની સ્ક્રીન પર બતાવામાં આવે.
◆ દરેક બુથમાં એક સાથે આજ પ્રક્રિયા, એક સાથે, એજ સમયે, એજ ચૂંટણી અધિકારી ની સામે, એજ પક્ષના ચૂંટણી એજન્ટો ની સામે ગણતરી થાય, રિકાઉંટિંગ કરવી હોય તોપણ ત્યાંજ, એજ સમયે થાય.
◆ આ સમય એવો છે કે જે સમયે બધા મશીન ત્યાંજ હાજર છે, અધિકારી હાજર છે, પક્ષના એજન્ટ હાજર છે, મતદાન ને લાગતા બધાજ આંકડા અને માહિતી હાજર છે, બધે બહાર સ્ક્રિન છે.
◆ બધી સ્ક્રિનની એક સાથેની માહિતી ઇન્ટરનેટ દ્વારા એક ચોક્કસ જાહેર જગ્યા વાળી સ્ક્રીન પર રજૂ થાય એવી વ્યવસ્થા કરવી.
એક દિવસ માં ખેલ સમાપ્ત..
અને EVM ની પોલ ખોલી નાખશે..
અને હું માનું છું ત્યાં સુધી મારો આ વિચાર બિલકુલ શક્ય છે..
ઈચ્છા શક્તિ કોની કેવી છે એના ઉપર આ આધાર રાખે છે.
આ ઉપરાંત બીજી એક સરળ રીત છે પણ એમાં ટેકનોલોજી નો ઉપયોગ બહુ સાવચેતી થી કરીયે તોજ શક્ય છે. એ છે...
ભારત માં દરેક રહેતા વ્યક્તિ પાસે ઇલેક્શન કાર્ડ હોવું જોઈએ અથવા એના સમકક્ષ કોઈ KYC કાર્ડ..આ કાર્ડ હોય એજ વ્યક્તિ સરકારી ઇલેક્શન વોટિંગ માટેની જ એપ્લિકેશન, પરથી મતદાન કરી શકે. ઓનલાઇન ઘરે બેસીને કંપલસરી મતદાન મોબાઇલ દ્વારા.. આ વિશે વિગતવાર ફરી ક્યારેક જણાવીશું.
લેખક તેમજ વિચાર કર્તા,
- શ્વેતાંશું હિતેશભાઈ જોષી
વડોદરા.
(આ માહિતી, લેખ મેં અલગ અલગ માધ્યમથી જાહેરમાં મુકેલી છે જો તમને પણ યોગ્ય લાગે તો આગળ મોકલશો)
Auto Translation
चुनाव के पते और गिनती का मतलब है कि हर जगह एक संदेश है कि ईवीएम में गड़बड़ी है..लेकिन यह पकड़ा नहीं गया है..सुरक्षा को चोरी कहा जाता है लेकिन क्या करना है यह बताने का कोई तरीका नहीं है। उलझन में है कि क्या ईवीएम को सही माना जाए या नहीं। इतने सारे अलग अलग tukkas और विचारों की एक बहुत कुछ है या इसे बाहर की जाँच करें, बस करो .. बस आज EVM पोल खोलने का एक तरीका सोचो, ऐसा एक नया विचार आया।
बैलेट चुनाव?
ईवीएम की जाँच?
नहीं, नहीं ...
कई लोग ईवीएम को दोष देते हैं क्योंकि वे परिणाम पर संदेह करते हैं लेकिन जो सच है उसके बारे में भ्रमित हैं।
वास्तव में, यदि चुनाव बैलेट से होता है, तो प्रक्रिया बहुत लंबी हो जाएगी और फिर इस बात पर चर्चा होगी कि प्रगणक जो उस पार्टी के पक्ष में थे, प्रगणकों ने एक गलती की है, मतपत्र या नए सिक्कों से जोड़ा या घटाया गया है। वहाँ मारा गया। और दूसरी बात, इतनी बड़ी संख्या की गिनती करना मुश्किल है। उस स्थिति में यदि वह उम्मीदवार भर्ती नहीं करता है। मतपेटियां गायब हो जाती हैं, तैयार बक्से को फेंक दिया जाता है, आदि .. यह एक ऐसी प्रक्रिया है जो अधिक संदेह पैदा कर सकती है। फिर 80 और 90 के दशक में, ऐसे दृश्य थे जो फिल्मों में दिखाए गए थे, पुलिस के पास शक्ति थी और कोई कानून नहीं था और फिल्मी तरीके से मतदान हुआ।
अब बात करते हैं आज की चुनाव प्रक्रिया की .. ईवीएम प्रणाली की ।।
वर्तमान में आप जानते हैं कि प्रत्येक बूथ में ईवीएम, ईवीएम नंबर होता है, प्रत्येक बूथ में एक सरकारी चुनाव अधिकारी होता है, प्रत्येक वार्ड अधिकारी के ऊपर एक बेहतर अधिकारी होता है। बूथ अधिकारी ने मतदान के बारे में बेहतर अधिकारी को सूचित किया और कितने वोट डाले गए। प्रत्येक पार्टी के एजेंट भी प्रत्येक बूथ में मौजूद हैं और सब कुछ उनके साथ होता है, जैसे कितने लोग आए, मशीन में कोई गड़बड़ नहीं हुई, कोई गड़बड़ नहीं हुई मतदान। यह पार्टी के बूथ एजेंट होने के लिए होता है। फिर जब मतदान का समय समाप्त हो जाता है, तो सभी मशीनों को सील कर दिया जाता है और सुरक्षाकर्मियों की उपस्थिति में, EVM मशीनें जो उस जगह पर स्थानांतरित हो जाती हैं और वोटों की गणना उसी तिथि को की जाती है।
ये मूल प्रक्रिया के मामले हैं जिन पर उम्मीदवार या पार्टी आरोप लगाती है या संदिग्ध होती है।
जैसे कि बटन को दबाकर वोट बढ़ाना जहां ईवीएम रखा गया है या उस बूथ पर जिसने उस पार्टी के बूथ एजेंट द्वारा मतदान आदि के बाद ईवीएम के बटन दबाए थे आदि ऐसे अलग-अलग कारण, आरोप सामने आते हैं।
अब आप यह सब जानते हैं जैसा कि मैंने फिर कहा .. तो क्या इस संदेह को दूर करने के लिए हमारे लिए कोई रास्ता हो सकता है? '
अब मुझे अपना विचार रखना चाहिए कि क्या संभव हो सकता है और यदि प्रयोगात्मक रूप से, कानूनी रूप से संभव हो।
ईवीएम की पोल खोलें।
1) अंदर के सूचनाओं की LIVE स्क्रीन प्रत्येक मतदान केंद्र के बाहर और सीसीटीवी सुसज्जित मतदान केंद्र के अंदर रखी गई है।
2) मतदान के दिन मतदान के समय तक प्रत्येक बूथ में मौजूद प्रत्येक पार्टी के एजेंट को रखने के लिए और मतदान से 30 मिनट पहले मशीन की सील को तोड़कर शून्य दिखा कर बूथ की ईवीएम मशीन की संख्या बताएं। ताकि ईवीएम मशीन पर अग्रिम रूप से वोट संख्या के साथ उपस्थित न होने का आरोप न लगे।
इस प्रक्रिया के बाद, बाहरी स्क्रीन पर यह जानकारी प्रदर्शित होती है कि सभी ईवीएम ठीक हैं। ईवीएम शील और शून्य है।
3) फिर हर घंटे बूथ एजेंट के साथ जांच करें कि सरकारी अधिकारी ने कितना वोट किया, सूचना का आदान-प्रदान किया। बूथ अधिकारी मतदान के हर घंटे या पार्टी एजेंटों के खिलाफ कोई भी जानकारी प्रदान करे ताकि बूथ अधिकारी के खिलाफ कोई आरोप या संदेह न हो।
पहले की तरह, यह जानकारी हर घंटे बाहरी स्क्रीन पर रखी जाती है।
4) मतदान समाप्त होने के बाद, बूथ के सरकारी चुनाव अधिकारी को पार्टी एजेंटों को विश्वास में रखना चाहिए और सूचनाओं का सत्यापन करना चाहिए और उनकी उपस्थिति में उच्च अधिकारी को सूचित करना चाहिए। मतदान क्या था, प्रतिशत क्या था, आदि आदि।
इस प्रक्रिया की जानकारी पहले की तरह बाहरी स्क्रीन पर रखी गई है।
5) अब महत्वपूर्ण…।
ईवीएम मशीन को सील न करें।
। ईवीएम को बदलना नहीं है।
किसी भी पार्टी के चुनाव एजेंटों को बाहर जाने या जगह छोड़ने की जरूरत नहीं है।
◆ कोई सरकारी चुनाव अधिकारी बाहर नहीं जा रहा है।
■ अब प्रत्येक बूथ में मौजूद रिटर्निंग अधिकारी को पार्टी के चुनाव एजेंटों के सामने ईवीएम मशीन को पेश करना होगा और फिर काउंटिंग बटन को दबाकर वोटों की गिनती करनी होगी।
जैसा कि पहले इस प्रक्रिया को बाहर की स्क्रीन पर भी दिखाया गया है।
प्रत्येक बूथ में, एक ही प्रक्रिया एक साथ की जाती है, एक ही समय पर, एक ही चुनाव अधिकारी के सामने, एक ही पार्टी के चुनाव एजेंटों के सामने, भले ही भर्ती करना हो, यह वहां किया जाता है, उसी समय।
Time यह वह समय है जब सभी मशीनें मौजूद हैं, अधिकारी मौजूद है, पार्टी एजेंट मौजूद है, मतदान से संबंधित सभी आंकड़े और जानकारी मौजूद हैं, हर जगह एक स्क्रीन है।
विशिष्ट सार्वजनिक स्पेस स्क्रीन पर इंटरनेट के माध्यम से सभी स्क्रीन सूचनाओं को एक साथ प्रदर्शित करने के लिए वैवस्वत व्यवस्था।
एक दिन में खेल खत्म ।।
और ईवीएम की पोल खोलेंगे।
और जहां तक मेरा सवाल है, मेरा यह विचार काफी संभव है।
यह इस पर निर्भर करता है कि किसके पास इच्छा शक्ति है।
ऐसी प्रक्रिया पर विचार और अनुसंधान के लिए सभी उम्मीदवारों और दलों को चुनाव आयोग से कानूनी अनुरोध करना चाहिए।
एक और सरल तरीका है लेकिन तकनीक का उपयोग बहुत सावधानी से करना संभव है। अर्थात्
भारत में रहने वाले प्रत्येक व्यक्ति के पास एक चुनाव कार्ड या उसके समतुल्य केवाईसी कार्ड होना चाहिए। वही व्यक्ति सरकारी चुनाव मतदान के लिए उसी आवेदन से मतदान कर सकता है। मोबाइल के माध्यम से घर बैठे ऑनलाइन मतदान अनिवार्य है। इसके बारे में हम आपको बाद में विस्तार से बताएंगे।
लेखक के साथ-साथ विचारक,
- श्वेतांशु हितेशभाई जोशी
वडोदरा।
(यह जानकारी, लेख मैंने विभिन्न माध्यमों से सार्वजनिक किया है, अगर आपको यह उचित लगे तो कृपया इसे आगे भेजें)
Auto Translation
EVM Vs ballet? That's something else ..
Election is supposed and calculated, so that the message will be found everywhere in the EVM... Do not even get caught in everything. Do not say something like this, but what to do is do. It is that the evm is true that the EVM is to consider. So many have many different Tufts and Idea, and do this, do so .. Bus MJ has thought a way to open the Paul's Paul today,
came a new idea.
Ballet elections?
EVM Checking?
No .... No ...
Many people blamed the EVM because they are suspected of the result. However, if it is true, then if it is evil by the ballet, the process becomes long, and then there is a paramount that the computers were pro-on, And secondly that it is tough to calculate such a bigger number. If it is recaunting that the candidate who is in this.? Ballet compartment disappears, ready patients etc. etc. This is the process that can cause more doubt. After showing the movies in the 80s - 90s, the scenes appear, the police and there is no law and the film is voted. Now let's talk about today's election process. EVM method .. Currently you know that there is an EVM in every booth, there is a number of EVM, a high official on every ward official. Buth's official gives information about the voting of the above and how much the voting happened. Every party in every bout is present and everything is done in front of them, such as how many people came, do not mess up the machine, do not mess with the ballot, which After that the voting time is followed, so that all the machine shields and the presence of security personnel, the EVM machines that make the shift of that space and which is calculated on that date. These basic processes are the matters on which it doubts that the candidate or party accused .. As the EVM is placed where the vote is pressed, the vote is increasing or after the booth of the Buth who pressed the Bottom Agent of the EVM after voting after voting etc. etc. Now all this is what you know, I said again .. So what can happen this doubt, we remove the allegations.? Now I will put my thinking that if possible and experimentally, what can be done in law. EVM's Paul's opening ..
1) Live screen in the outside of every polling base and to do CCTV's polling voting center inside.
2) On the day of the voting, every party's agent to keep the voting and 30 minutes before voting 30 minutes before the voting, show zero zero, show the zero zero. So the EVM machine seems to be accused of not present with the number of votes in advance. After this procedure, this process is completed on the outside screen that all the EVM is exactly. EVM is Shill and zero.
3) After that, the convenience every hour, how much the government official was verified with the booth agent, to take information. Buth's official has no accused or suspicion on the Buth's official so that the Ward's election officer was made every hour to the Ward's election officer. This information is placed every hour on the outside screen in the previous.
4) After the completion of the voting, Booth's government election officer kept party agents in confidence and verifying information, giving you information to the higher official in the presence of them. How much voted, how many percent grew etc .. This process is placed on the outside screen formerly.
5) Now Important ....
◆ EVM machine shield.
◆ Do not change the space of the EVM.
◆ No party election agents do not leave or leave the place.
◆ No government election officials are going to go out.
■ Now in every booth, the present election officer to present an EVM machine against the party election agents and to calculate the counting button (counting button) and calculate the vote. As earlier this process is also shown on the outside screen.
◆ Together, together in every booth, together, at the same time, against the same election officer, the same party's election agents are counted against, even if there is a recaunting, then occur at the same time.
◆ This time is that at all machines are present in the time, the officer is present, the party's agent is present, all figures and information in the voting are present, everywhere is screens out. ◆ Managing information with one of the internet information on a specific public space by the Internet.
Finish the play in a day ..
And the EVM will open the pole.
And I believe this idea is possible at all
This depends on how the desire power is supported.
All candidates and parties should be the legal demand of research, to get the election commission on such a process.
Apart from this, there is another simple way but it is possible to use technology to be possible from a precautionary. It is ... each living person in India should have an election card or the same KYC card..This card can be voted from the same application for the same person, the same application for government election voting. Online vulneraries voting by mobile sitting at home. We will now know about this sometimes.
The author as well as the idea,
- Swetanshu Hitesh bhai Joshi
Vadodara.
(This information, article I have been publicly applied by different means if you also feel right then send forward)
Comments
Post a Comment