રાજકારણના ચશ્માં - Specticles of Politics : The Indian Politics & People
"તમે - તમારી અંદર"
બિચારો નાગરિક.. કેટલી ચિંતાઓ..
કોરોના, શુશાંત, ચાઇના, મોદી, રાહુલ કે મીડિયા..
વાત શું વિચારવા જેવી છે..એ મુદ્દો જ વિસરી ગયો અને ભારત દેશનો નાગરિક હમેશાની જેમ બીજાની ભલાઈ માં લાગી ગયો..સાચું કહીયે તો ચચુંપાટ માં ફસાઈ ગયો...
ભારતનો મોટો વર્ગ કાને સાંભળેલી વાતોને વેગ આપી જેને જેને જે જોઈતું હતું એ ચર્ચાઓ અને મુદ્દાઓ તરફ વળી ગયો.
ચિંતા સાચે શુ છે એ વિષય અવગણતાં બધાજ આજે રાજનીતિના વિશેષજ્ઞ બની બેઠા છે.શુશાંત આત્મહત્યા કરી કે હત્યા..જાણવું અને ન્યાય મળવો જોઈએ એ લાગણી સ્વાભાવિકપણે હોવીજ જોઈએ પણ શુ એની આડ માં બીજી તકલીફોને ઢાંકવામાં આવી એ દેખાયું.? સત્તા પરની સરકારના વિરૃધ્ધ માં હાલમાં બહોળા પ્રમાણમાં જનતા નથી.. અને જોઈએ તો આજ જનતા..પણ ઘરમાં બેસે છે ત્યારે ચર્ચા તો પરોક્ષ રીતે એના વિરોધની જ કરે છે.જેમકે..
પેટ્રોલ 80 રૂપિયા થઈ ગયું લા..
નોકરી છે કયા..ને મળે છે ત્યાં પગાર કેટલો..શોષણ છે લા..
કોરોના ના સાચા આંકડાં તંત્ર સંતાડે છે યાર..
હોસ્પિટલો લૂંટફાટ કરી રહી છે..મારા મિત્રનું 3 દિવસ નું બીલ..
બોડી માંથી અવયવો કાઢી લે છે એમ સાંભળ્યું છે..
સ્કૂલો ની દાદાગીરી છે.. સરકાર મળી ગઈ છે સાથે.. ફી શેની લે છે એજ નઇ ખબર..
ભાઈ ધંધો જ નથી..લોકો જરૂર સિવાય ખર્ચો નથી કરતા..
બેન્કો લોન નું વ્યાજ લેજ છે ને..ખોટી વાતો છે સરકાર ની..
રાહત પેકેજ જાહેર કર્યું...પણ મને સામે જે મળ્યું એમને પૂછ્યું કે તમને મળ્યું તો કે છે ના.. તો મળ્યું કોને.? આંકડા છે સાહેબ કાગળ પર બાકી કોઈને કઈ લોન મળી નથી.
પીએમ રાહત કોશ એકાંઉન્ટ ના પૈસા નું કોણ જોવા જાઇ કે કયા વપરાયા..
ગેસ, રોડ, શિક્ષણ, આરોગ્ય, દવાઓ, અને આવું ઘણું બધું..
સાચું કહો...આમાંથી તમે કયું વાક્ય બોલ્યા છો.. કે બધાજ વાક્ય બોલવાનો વારો આવી ગયો.
આ સાચી તકલીફ છે અને આની જ ચિંતા અને ચર્ચા કરવી જોઈએ.
અત્યારે સામાન્ય માણસ કે ઉચ્ચ સ્તરના નાગરિકોની પણ હાલત કથળી ગઈ છે. માર્કેટ માં ટકવું કઈ રીતે એ સવાલ મોટો થઈ ગયો છે..મુખ્ય મુદ્દો આ છે અને લોકો બીજી ચર્ચાઓ માં પડી ગયા છે.ચાઇનાએ બોર્ડર પર શુ કર્યું એ મહત્વનું છેજ નઈ.. યુદ્ધ થવાનું હશે તો થઈ જશે પણ ચાઇનાના વડાપ્રધાનનું નિવેદન છે કે યુદ્ધ કરશે? ભાઈ ભાઈ ચાઇના ને કોરોનાની વાતમાં ફસવું એના કરતાં બોર્ડર પરની જમીન વિવાદમાં ચર્ચામાં આવું વધારે સરળ છે..ચાઇનાની એપ્લિકેશન, ગેમ બંધ કરવી કે સામાન નઇ લેવાથી અહીં ના પ્રશ્નો બદલાઈ જશે.? ચાઇનાના તમામ આયાત થતા પ્રોડકટ ભારતના તહેવારો ઉપર નિર્ભર હોઈ છે. કોરોના ના લીધે કોઈ તહેવાર ઉજવવાનો નથી અને એ સામાન આયાત કરવાનો નથી પછી વ્યાપાર બંધ શેનો.? વાતો.?
Privatization તરફ કોઈનું ધ્યાન ગયું.? કેટલું એક પક્ષીય થઈ જશે તંત્ર અને ધંધો એ વિચાર્યું.? સ્વતંત્રતા તમારા હાથ માં અત્યારથીજ નથી.. તપાસ કરી લો.. દેશ માં જેની પાસે પૈસા અને પાવર છે એજ સલામત છે..ચેક કરો આ વાત જાતે..
મુદ્દાઓ થી ભટકાવું એજ કામ થઈ રહ્યું છે.આજે સમાચાર સાચા ક્યાં મળે છે..પહેલા છપાઈ ને પેપર વેંચાતા હતા..હવે વેચાઈ ને પેપર છપાઈ રહ્યા છે. અને આપણી ભોળી જનતા જે જુવે એ સાચું માને છે..પેટ્રોલ 80 રૂપિયા ભરશે પણ સવાલ નઇ કરે..સમજાતું નથી કે બધા તકલીફ માં છે તોપણ સવાલ કેમ નથી..
ગેસ ના બોટલ ના પૈસા આપતા બબળવાનું પણ સવાલ નઈ.
સત્ય એ છે કે વિશ્વાસ છે બાકી તકલીફ તો બઉજ છે..સત્ય એ છે કે લોકો પાસે વિકલ્પ નથી અને વિકલ્પ સમાપ્ત થઈ ગયા અથવા તો નવા વિકલ્પ ઉભાજ નથી થવા દેતા.ખબર ન પડતા આપડે એક રાજાશાહી તરફ વળી ગયા..
હજી આ વાતો જ કહી શકાઈ, કેમકે સાચે આજે દરેક નાગરિક ને ખબરજ નથી કે સાચું થઈ રહ્યું છે કે ખોટુ.. દરેક માણસ એક મોટા કન્ફ્યુઝન માં છે કે
We on right path?
આજના હાલ એવાં છે કે બહોળો સમુદાય એક પક્ષ માં છે છતાં પણ ઘરે બેસી એજ પક્ષની ક્ષતિઓની ચર્ચા કરે છે. આજ વર્ગ બીજા કોઈ પક્ષમાં વિશ્વાસ નથી કરતો..તો મારું માનવું એમ છે કે લોકો વિશ્વાસ ના નામે સહન કરી રહ્યા છે કે કંઈક તો થશે..પણ એ કઈક માં એમના ઘર હાલી ગયા છે.પરદા પર કઈક નાટક ભજવાય છે અને એની આડ માં ઘણું બધું સંતાળાઈ રહ્યું છે.
તમેજ જૂવો..આ કોરોના ના લીધે કેટલા વિભાગ અસર પામ્યા છે પણ વાત પેટ્રોલ,ગેસ,મોત,મંદી ની નહીં પણ ચાઇના, મેક ઇન ઇન્ડિયા, શુશાંત ની થઇ રહી છે..કોના ઘર બરાબર ચાલી રહ્યા છે એ કહો..જેના ચાલે એ આ વાત સાથે અસંમત થાવ.
સત્ય બદલાઈ નહીં.લાગણી હોઈ કોઈના માટે..વિશ્વાસ હોઈ કોઈ માટે..પણ સત્ય પણ ઢંકાવું ના જોઈએ.
વિશ્વાસ અને પક્ષ પણ સાચો જ છે એમજ માનીએ પણ પ્રજાને હાલની પરિસ્થિતિથી ભટકાવી ખોટી ફિલ્મ બતાવી કેટલી યોગ્ય.?
બીજી બાજુ એવાં એવાં લોકો અને પક્ષ છે જેઓને સદી મારવા અઢળક વાર મોકો મળ્યો, ટીમમાં રહી રમવાનો મોકો પણ મળ્યો પણ કંઈજ ના કર્યું અને એજ આજે સલાહ આપે..ટીકા કરે.. એ કેટલું વ્યાજબી..તમે કર્યુ નથી અને અવે સદી કેવીરીતે ફાટકારવી અને બેટીંગ સ્ટાઈલ બતાવી એ કેવું માનસ.? સમય એવો છે કે તમે વિશ્વાસ ખોવી દીધો..તમારો અનુભવ, પ્રગતિ, રસ્તો, સાહસ, કાર્યક્ષમતા તમે બતાઈ દીધી અને સત્તા પક્ષનો એજ વારો ચાલું છે..અને વગર વિકલ્પનો નાગરિક આ છેલ્લી બસ સમજી બેઠો મંઝિલની રાહ જુવે છે.
ભારત આમપણ ભોળું..
જેના પર વિશ્વાસ મૂકે એનું થઈ જાય..ત્રાસ પડે પણ મા દીકરાને કાઈ કહે નઈ એવું..ઓબામા ગળે લાગે તો
એને i love you કહી દઈએ અને ઝીંનપિંગ જૂલો ખાઈ તો એને miss u કહી દઈએ અને એનીજ વસ્તુ, ગેમ અને એપ્લિકેશન નો વિરોધ પણ કરી દઈએ, પણ આપળે ભોળા આપણું ક્યારેય ન વિચારીએ.
વિશ્વાસ અડગ હોવો જોઈએ પણ આંધળો નહીં. માઁ વિશ્વાસ કરે પણ ભુલ કરે તો એજ છોકરાં ને કાન પણ પકડી ભુલ બતાવે.
Be emotional..
Dont be emotional full
અને ભુલી ના જાવ કે તમેં રાજ કરવા સત્તા નથી આપી.. તમે ભરેલો ટેક્ષ અને છોકરાઓ એ લીધેલી પેન્સીલ અને ચોકોલેટ નો વેટ ભર્યો એ પૈસા થી તમારો દેશ ચાલવા નો મોકો આપ્યો છે. માલિક આપણે છે અને એમને સુકાન સોંપ્યું છે સદી મારવા. મિત્રો સાહેબ આપડે પોતે છેં.
મીડિયા થી જાગૃત થવું પણ આંધળું નઈ. જે બતાવે એ, પોતાને મૂર્ખ ના સમજો.. એ લોકોને આપડા ને મૂર્ખ સમજવા દો અને મજા લો. ઘરે તકલીફ આપડા ને પડે છે અને જાત જાતના વાંક રોજ આપડેજ કાઢીએ છે. જાતે જ્યાં ખર્ચો કરો છો એ યોગ્ય થઈ રહ્યો છે કે નહીં એ વિચારો બસ, કોઈ આપડા ને આઈને નહીં કહે કે શુ સત્ય છે ને કેટલી પ્રગતિ થઈ છે.
"તમે - તમારી અંદર જ ના રહો"
Article in English
"You - within you"
Think citizen .. how many worries ..
Corona, Shushant, China, Modi, Rahul or the media.
What is it like to think..the issue was forgotten and the citizen of India, as usual, got involved in the welfare of others..truthfully, he got caught in a rut ...
A large section of the Indian population turned a deaf ear to what they wanted and turned to discussions and issues.
Ignoring the issue of what is really worrying, everyone has become an expert in politics today. Whether Shushant committed suicide or murder ... the feeling that one should know and get justice should be natural, but did it appear that other problems were covered up? There is not a large number of people in opposition to the government in power at present .. and if you want, this people .. but when they sit at home, the discussion indirectly opposes it.
Petrol has gone up to Rs 80.
What is the job .. how much is the salary there .. exploitation is la ..
Corona's true statistics system hides man ..
Hospitals are being looted..my friend's 3 day bill ..
I have heard that organs are removed from the body.
There is grandfathering of schools .. the government has got it together .. I don't know what the fee is ..
Brother is not a business..people don't spend unless they need to ..
Banks are interest lenders of loans and..the government is wrong ..
Announced a relief package ... but I asked those who got it in front of me if you got it or not .. so who got it? The statistics are that no one else got any loan on paper.
PM Relief Fund Account money to see who used it ..
Gas, roads, education, health, medicine, and more.
Tell the truth ... which of these sentences did you utter .. that it was time to speak all the sentences.
This is the real problem and this is what should be worried and discussed.
At present even the condition of common man or high level citizens has deteriorated. The question of how to survive in the market has become big. This is the main issue and people have fallen into other discussions. What China has done on the border is not important. If there is to be a war, it will happen, but the Chinese Prime Minister has said that war Will? It is much easier to discuss the land dispute on the border than to get Brother China to talk about Corona. China's application, closing the game or not taking the goods will change the issues here.? All of China's imported products depend on Indian festivals. No festival to celebrate and no import of goods because of Corona. Talk.?
Did anyone turn their attention to privatization? How one-sided will the system and business be? Freedom is not in your hands right now .. check .. only those who have money and power are safe in the country .. check this yourself ..
The same thing is happening to deviate from the issues. Where do you get the true news today .. Before printing and selling paper .. Now selling and printing paper. And what our naive people see is true .. petrol will pay 80 rupees but don't ask .. I don't understand why everyone is in trouble but there is no question ..
There is no question of bubbling over money from a gas bottle.
The truth is that there is faith, the rest of the problem is buzz. The truth is that people have no choice and the option is over or they do not allow new options to emerge.
These things can still be said, because every citizen today does not know whether what is happening is true or false. Every man is in a big confusion that
We on the right path?
Today's situation is such that even though the wider community is in one party, they sit at home and discuss the shortcomings of the same party. This class does not believe in any other party..so I believe that people are suffering in the name of faith that something will happen..but they have gone to their homes in some way. Some drama is being played on the screen and There is a lot going on.
Also see..how many departments have been affected due to this corona but it is not about petrol, gas, death, recession but China, make in India, peace..whose house is running properly..whose run it Disagree with this.
Truth has not changed. Feeling for someone..believing for someone..but the truth should not be covered.
Even if we believe that faith and party are right, how appropriate it is to show the wrong film by misleading the people from the current situation?
On the other hand, there are people and parties who have had many chances to score a century, have had the opportunity to play in the team but have not done anything and give the same advice today..criticize .. how reasonable .. you have not done it and how to score a century away And what kind of mind to show batting style.? The time is such that you have lost faith..you have shown your experience, progress, path, adventure, efficiency and the same turn of the ruling party is going on..and the citizen without any choice is waiting for this last bus destination.
India is also lamb ..
The one who believes in it will be done..it hurts but mother should not say anything to her son..if Obama hugs her
Let's call it i love you and if we eat Xinping ping pong let's call it miss u and also oppose any thing, game and application, but let's never think of ourselves as naive.
Faith must be strong but not blind. If he believes in me but makes a mistake, he will hold the ears of the same boy and show the mistake.
Be emotional ..
Dont be emotional full
And don't forget that you have not been given the power to rule. The tax you have paid and the pencil you have taken and the VAT on the chocolate you have taken have given your country a chance to run on money. The owner is us and has given him the helm to kill the century. Friends are Mr. Aapde himself.
Awareness from the media is also not blind. Whatever it shows, don't think of yourself as a fool. Let those people think you are a fool and have fun. We have problems at home and we have to deal with various issues on a daily basis. Just think about whether the place where you are spending is getting right or not, no one will tell you what is true and how much progress has been made.
"You - don't stay inside yourself"
Comments
Post a Comment