ગરીબ મોત : અમીર મોત - The Richh Deathh & Poorr Deathh
- Get link
- X
- Other Apps
અહી તમે,અમે,આપણે એમ ઘણા બધા આવીએ છે.અને જતા રહીએ છે. જન્મ અને મૃત્યુ સ્વરૂપે....
સચિન તેંદુલકર, અમિતાભ બચ્ચન, ધીરુભાઈ અંબાણી અને અઝીમ પ્રેમજી જેવા ઘણા ઘણા નામો જીવનમાં આવે છે, જે આપણી વચ્ચેતો આવ્યા પણ...ગયા નહિ, અને લાંબા સમય સુધી જશે પણ નહિ.
રોહિતભાઈ, નટુભાઈ, વિશાલકુમાર, વગેરે વગેરે નામ સાંભળ્યા હશે. ઘણા બધાના હોય છે.પણ...આ કોણ છે.કોઈ ધંધાદારી,ખૂની,અભિનેતા...? કોણ છે? આ પ્રશ્ન નો જવાબ “કોણ” જ રહેશે... કારણ કે તેઓ આવ્યા તેવા ગયા તેમનું કોઈ વજૂદ કે નામ એવું નથી કે જે આપણી વચ્ચે રહી શકે.
બસ,અહી સામાન્ય મનુષ્ય ન રહેવાનું દબાણ કર્યું છે. આપણે સાંભળ્યું છે...કે,
“ ખુદ કો કર ઇતના બુલંદ કે,
ખુદા તુજકો પૂછે તેરી મરજી ક્યાં હે. ”
અને બીજું હું કહું છું કે...,
“ ખુદ હી કો બુલંદ કર હિમાલય કી તરહ,
કી હિમાલય તુજસે પૂછે અબ ઉતરેગા કેસે? “ પણ હિમાલય પોતે આપણાને પૂછે એટલા બુલંદ તો થવું પડે ને...!
સમાજમાં કેટલા લોકો છે જે પોતાનું નામ મૃત્યુ બાદ પણ જીવતુ રાખી શકે છે.
ધર્મ, કર્મ, અભિનય, કલા, ધંધાક્ષેત્રે, રાજનીતિક્ષેત્રે, દયા-દાનક્ષેત્રે – ઘણા બધા લોકો વિવિધ કર્યો દ્વારા પોતાનું નામ આપણી વચ્ચે આજે પણ ટકાવી રાખ્યું છે.
જીવન સંગ્રામને જીતવા માટે બે પ્રબળ શસ્ત્રો કે સાધનો
પુરુષાર્થ અને વિશ્વાસ “
ઉપરાંત
જીવનની સફળતા – સમયના ઉચિત ઉપયોગ ઉપર આધારિત છે.”
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બંને જીવન માં અત્યંત જરૂરી છે. પુરુષાર્થ આપણાથી છે અને પ્રારબ્ધ પ્રભુથી છે અને ઈશ્વર વિશ્વાસથી જ છે. જો તમે મહેનત કરી હશે તો તેનું ફળ અચૂક મળશે અને ના મળે તો પુરુષાર્થ અટકાવીને જીવન અટકાવી દેવું કે ઉપર આવવાની તૈયારી જ છોડી દેવી તે ખોટી વિચારસરણી છે.
મહેનત મનથી થાય, કોઈ પણ કાર્યનો ઉત્સાહ હોવો જોઈએ અને તે કાર્ય પૂર્ણ થયા બાદ આનંદ થવો જોઈએ. તો તેનું ફળ નક્કી મળે જ છે. એક વાક્ય છે...
“કોશિષ...એક આશા”
પ્રયત્ન કરશો તો તેના ફળની આશા રાખશો, નહીતર કાર્ય વગર ફળ તો મળે જ નહિ અને વિચારાય પણ નહિ.
જો બે રૂપિયાનું સફરજન પાચ રૂપિયામાં લીધું હોય પણ તે ફળ ખાતા આનંદ ન અનુભવો, તે તમે ખાધું નહીતો વ્યર્થ છે. ત્રણ રૂપિયા વધારે ગયા તેમ મન માં વિચારી સફરજન ખાશો તો આનંદ નહિ થાય. અર્થાત બે રૂપિયા ના પાચ રૂપિયા ખર્ચો પણ મનને સંતોષ અને આનંદ થવો જોઈએ. ખાતી વખતે વિચારો કે તમે સફરજન ખાઓ છો, તેનો સ્વાદ-સુગંધ અનુભવો, આનંદ, સંતોષ માણો. તો... તમારા પાચ રૂપિયા પુરા પડ્યા. આમજ દરેક કાર્ય કરવા માટે ઉત્સાહ અને આનંદ જરૂરી છે. કોઈ પણ ધંધો, નોકરી કરવા પાછળ તમારો ઉત્સાહ, આનંદ હોવો જોઈએ. એમ નહિ કરો કે તમને રૂપિયા જોઈએ છે એટલે કે કરવું પડશે જ, કે કામ કરવાનું જ છે. પણ કોઈ પણ કાર્ય કરો તો મન માંથી થવું જોઈએ કે – પસંદ છે, એ માટે આનંદ છે, માટે કાર્ય કર્યું. – તો તમે તમારા કામથી સંતુષ્ટ થશો અને આજ ઉત્સાહ, આનંદ તમને સામાન્ય મનુષ્યની સીમા પર કરીને એક વિશિષ્ટ સ્થાને પહોચાડશે.
એક વાક્ય છે જે દરેક માટે બનેલું છે. અને તે શોધવા તત્પર બનવું જોઈએ.
“ Most human beings
Have an “Artist” in hidden them ”
“ દરેક વ્યક્તિની અંદર એક કલાકાર છુપાયેલો હોય છે.”
જેમ હું આ લખી શકું છુ તેમ તમે કઈ કરતા હશો કે જે તમારી અંદર હશે પણ તેવા કર્યો કરવા માટે તમને પ્રોત્સાહન ખૂટતું હશે. તમારામાં પણ કોઈક ભિન્ન કલા, આવડત છુપાયેલી હશે. જો દરેક વ્યક્તિમાંથી આ કલાકાર અને તેની આવડત, કલા બહાર આવે તો દરેક વ્યક્તિ પોતાનું નામ અમર કરી શકે છે. મુશ્કેલ તો એ છે કે આ કલાકારની કલા બહાર કાઢવી એજ અત્યંત મુશ્કેલ બાબત છે. જો દરેક વ્યક્તિ કે તમે સમાજના દબાણ, શરમ ને કાબુ કરી શકો તો તમે પણ એક વિશિષ્ટ હોદ્દો તથા નામના મેળવી શકશો. તમારું નામ પણ સમાજમાં ભિન્ન રીતે અને માનપૂર્વક ઓળખી શકાશે.
જીવનમાં કઈક કરવાની, બનવાની તૈયારી રખવીજ જોઈએ, નહીતો એમ કેટલાય દરરોજ આવે છે અને જાય છે. આપણા ઘરમાં કોઈ મરણ પામે છે તો પેપરમાં ફોટો આપવા માટે પણ પૈસા આપવા પડે છે છે ને મોટા વ્યક્તિઓના મરણ પર વગર બોલાવે વિડીઓ શૂટીંગ થાય છે.
આપણે કોઈક જગ્યાએ જોઈએ તો અમુક ઓળખતી વ્યક્તિ મળે તો તેપણ કોઈક વખત જોઇને મોઢું ફેરવી દઈને નાટક કરે છે કે જોયું નથી અને મોટા માણસને અજાણી વ્યક્તિઓનું ટોળું પણ ઘેરી લે છે. યાદ કરો તમે તમારી વર્ષગાંઠ (બર્થ ડે) પર કહેવું પડ્યું હશે – આજે મારી બર્થ ડે છે અને મોટા વ્યક્તિઓને અભિનંદન પત્રોની ‘પસ્તી’ ભેગી થાય છે.
કારણ..... એટલુજ કે તેઓએ અહી દુનિયામાં કઈક કરી દેખાડ્યું કે લોકો તેમની પાછલ છે. આપણે આપણા મૃત્યુના દિવસે આમજ વિદાય થવું છે કે પછી સંતોષથી લોકોના ટોળા સાથે અને દરેકના પ્રેમભર્યા આંસુની લાગણી સાથે વિદાય લેવી છે. તે તમારે નક્કી કરવાનું છે. અને એટલે જ,
“ work hard, never see back;
Because
The god is on your back
For halp to you. ”
“પ્રારબ્ધ અને પુરુષાર્થ વગર જીવન શક્ય જ નથી.”
આગળ વાચ્યું કે સમયનો ઉચીત ઉપયોગ કરવો જોઈએ, જયારે જે થાય છે ત્યારે જ તે થાય છે. જવાનીનો ઉપયોગ વ્યવસ્થિત કરો કે જેથી તમને તકલીફ ના પડે. અને આજે લોકો, જવાનીયાઓ જવાનીનો અર્થ ખોટો લે છે. ખરેખર તો જવાની એટલે...
“ જો પથ્થર કો ચટકા દે, રવાની ઉસે કહેતે હે, જો દિલ પર નક્શ છા જાયે,કહાની ઉસે કહેતે હે; નહિ માલુમ હે તુજે કરિશ્મા કૈસે હોતા હે; હિલા દે જો હિમાલય કો “જવાની” ઉસે કહેતે હે.”અને ‘જવાની’ તો જવાની એક દિવસ.
દરેક શબ્દ, કાર્ય, પળ નો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો સચિન, અમિતાભ, ધીરુભાઈ જેવા નામોની હરોળ માં ચોક્કસ તમે પણ હશોજ અને આવીજ કોઈ પુસ્તક માં તમારું નામ અંકાઈને ઈતિહાસમાં કોતરાઈ જશો.
કેમ કે, જવાનીમાં ભેગું કરેલુ જ ઘડપણમાં કામ આવે છે. પછી તે સંબંધ હોય,પૈસા હોય કે...“નામના”...યાદ રાખજો.
Article in English
Here we do not discuss about "Death" and Note About "Rich and Poor" the mean of this sentence is about your status, your positus in yo Here, we, we have many, we are going. In the form of birth and death .... Many names such as Sachin Tandulkar, Amitabh Bachchan, Dhirubhai Ambani and Azim Premji come in life, who did not go between ours, and will not go for a long time. Rohitbhai, Natubhai, Vishal Kumar, etc. etc. etc. etc. will have heard the name. There are so many of them. "Who is this .No business, killer, actor ...? Who is? The answer to this question will be "Who" will remain ... because they came to the name that they came in between us. Bus, I have not forced to be human beings here. We have heard ... that, "Various Coat It's Audible, Khuda Acoukers asks where Terrory will die. "And I say that ...," Khud Hi Koh Audand Thazi, Key Himalayas Tujus asks Abandra Casses? "But the Himalayas himself asks us to be so much ...! How many people are in society that can keep their name after death. Religion, karma, acting, art, business area, in the kingdom, in pity-sophisticated - many people have made their name among our name by us. Two-dominant weapons or equipment is based on life collection, and the success of life is based on the right use of time. " Doom and Jourt is highly essential in both life. Jourt is from us and is from the Lord of the Lord and God is from faith. If you have done hard work, it will be invariably, and if you do not find life stopping life, it is a false thinking of leaving the preparation of it. Having hard work, any work should be enthusiasm and it should be fun after completion of the work. Its fruit is determined. One sentence is ... "Kshish ... one hope", hoping for her fruit, not the fruit without work, and not even thought. If two rupees apple pounds have been replaced in rupee, but they do not enjoy the fruit account, it is not in vain. As the three rupees went more, if you eat apples in mind, then enjoy it. Meaning of two rupees, the cost of Rs. Mind should be satisfied and fun. Think of the thoughts that you eat apples, enjoy the taste-scent, enjoy, satisfying. So ... your punched rupee paid. Each work of howl is essential to enthusiasm and joy. Any business, your enthusiasm, should be fun behind. Do not do that you want to be rupee, that's just to work. But if any work should be done from the mind - it is fun, to be fun, for the job. - So you will be satisfied with your work and today's enthusiasm, joy will reach you a special place by the boundary of the usual humans. There is a line that is made up for everyone. And find out that should be apt. "MOST HUMAN BEINGS HAVE AN" ARTIST "in Hidden Them" "is an artist hidden inside everyone." As I can write this, you will be missing anything that will be inside you, but it will be missing. Someone in yours will be different art, skills. If this artist and his skills from everyone comes out of the art, then everyone can immortalize his name. It is difficult, if the art of this artist is an extremely difficult matter. If every person or that you can overcome the pressure of society, shame, you can also get a specialized position and name. Your name will also be differently and respectfully in society. Severe in life, should be prepared to be prepared, not to come and go every day. If anyone in our house is dead, then there is a photo to give a photo in the paper and the video is shot inherit without death on death. If we find some known person, then they have some time to see that the face turned the mug, and did not see the big man surrounds a bunch of strangers. Remember you have to say on your anniversary (Birth Day) - Today is my birthday and the 'chiefs of chiefs of greeting letters of greeting letters. The reason ..... The people that they have done in the world here, people have their previous. We have to depart on the day of our death or after satisfying, with a flock of people and everyone's loved tears have to be fared with the feeling of tears. It is to decide you. And that is, "work hard, never see back; Because the God is on your back for halp to you. "" Life is not possible without the doom and pour. " Next, the time the time should be used in the removing, when it happens only when it happens. Use the use of going so that you do not have trouble. And today people, the Janjaya's going wrong. Actually, it means that ... "If the stone coast de leech, Running, Hay, if the churns on the heart goes, saying the saying; Shallum Hey Tuj Kerna Kaisa Haya Kaisa; Hilla lets the Himalayas Ko "Go to" Go " And one day of going to 'go' ...... If you use every word, work, mind system, Sachin, Amitabh, Dhirubhai, in the role of names, you will also be able to get your name in Hashjar and coming in a book in a book. Because, there is a work in the age of gathering. Then it's a relationship, if the money is ... "Name" ... remember.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment