આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 3 - This is Next Prime Minister : Part 3


ભાગ 3 એક ફકરા પછી.

આપણા નવા વડાપ્રધાન કોણ હશે? 
Who is next PM of India, એવો વિચાર બધાને આવે, મને - તમને, અને એમ પણ વિચાર આવે કે આવું કરવું જોઈએ, તેમ થવું જોઈએ.  તો...
જો હું વડાપ્રધાન હોઉં તો..
જો હું વડાપ્રધાન હોઉં તો આમ કરી દઉં..તેમ કરી દઉં..
જો.. જો.. માં આખી જિંદગી પંચાત કરવામાં નીકળી જાય અને સાચે જોઈએ તો બધાને એવી તક મળતી નથી, ના બધાં બધું કરી શકે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બધામાં બધી આવડત ના હોય પણ અમુક બાબતમાં સમજ હોઈ શકે. બધા ડોકટર, શિક્ષક, એન્જિનિયર, પત્રકાર,બિલ્ડર કે ધંધાદારી નથી બનતા પણ અમુક બાબતમાં જ્ઞાન હોય છે અને ઉપયોગી નીવડે એવી સલાહ હોય છે. નુકકડ પર ચા પીતા પીતા પણ ઘણીવાર આપણને લોકો વિશેષ, અલગ અને ઉપયોગી સલાહ આપતા હોય છે કે દેશમાં આમ થવું જોઈએ કે તેમ કરવું જોઈએ. દરેક પોતાના કામમાં પારંગત હોય છે પણ એ સિવાય બીજા ક્ષેત્રમાં જાણકારી હોય છે.   તમે વોટ આપો છો, જે તે દેશમાં જીવન જીવો છો, તો પ્રત્યક્ષ અનુભવના આધારે રાજનીતિ, દેશ નીતિ, વહીવટનો ખ્યાલ આવે છે જેનું કારણ તમારો અનુભવ છે, તમે અનુભવેલી તકલીફ માંથી તમે કઈક શીખો છો, અને એ તકલીફને દૂર કરવા વિચારો છો અને એમાજ તમને જે તે વિષયનું રાજકીય જ્ઞાન કે રસ્તાઓના વિચાર આવે છે. તો જો હું વડાપ્રધાન હોઉં તો.. એમ વિચારી તો શકાય, પણ બની શકાય એ તમારા અનુભવ ઉપર આધાર રાખે છે કે તમે બનો તો શું કરો.
બસ એમજ હું પણ કોઈકવાર રાજકીય વિશેષજ્ઞ બની જાઉં છું અને વિચારું છું કે હું ટીકા કરું એના કરતા હું વડાપ્રધાન હોઉં તો શું કરી શકું. અને એના વિશેજ કઈક, વધારે નહીં પણ પાયાના લેવલ એ શું કરી શકું એ વિશે મારા વિચારે ચર્ચા કરું તો...

ભાગ 3

અતિ ઉપયોગી અને અત્યંત જરૂરી સ્વાસ્થ્ય વિભાગ. જો હું વડાપ્રધાન હોઉં તો સ્વાસ્થ વિભાગ શિક્ષણની જેમ તદ્દન મફત અથવા તો સરકારી નિયંત્રણમાં લાવી દઉં. એક રોગની દવા બનાવાના લાઇસન્સ અને કાયદા એક અને એજ દવાના ભાવ અલગ અલગ. બ્રાન્ડેડ દવા અને જનરીક દવા અસર એક કરે અને ભાવ ગરીબ અમીર જેવો. સરકાર ઈચ્છે તો આ દવાઓના ભાવ નિયત દરમાં નિયંત્રણ કરી શકે. હોસ્પિટલના રૂમના ભાવ, બધી લેબોરેટરીના ટેસ્ટના ભાવ નિયંત્રણમાં અને એક સરખા લાવી શકે. આજે ભારત દેશની વસ્તી જુવો, એમાં ભણેલા નો આંકડો જુવો, એમાં કમાતા કેટલા અને કેટલું એ જુવો અને એમાં કેટલા લોકો દવા માટે પૈસા ખર્ચી શકે એ જુવો. દેશમાં મારા હિસાબે 25% લોકોજ દવા કરાવી શકે એમ છે બાકી બધા પૈસાના અભાવે જીવ છોડી દેતા હોય છે. ભારત જેવા દેશનું દુર્ભાગ્ય એ છે કે લોકો પાસે ખાવા માટે પૈસા નથી તો દવા માટે ક્યાં પૈસા ખર્ચે. તમામ સરકારી દવાખાનાઓ ખાનગી જેટલાજ અદ્યતન કરું અને શિક્ષણની જેમજ દસ હોસ્પિટલ વચ્ચે બે સરકારી હોસ્પિટલો ખાનગીની જેમજ વિકસાવા અને સુવિધા આપવા કાયદો લાવું. અને તોજ લાયસન્સ અને અન્ય સરકારી સુવિધા મળી રહે.
શિક્ષણમાં નિયંત્રણ આવે તો ભણવાના ખર્ચા ઓછા થાય અને કાયદો આવે તો બેફામ ડોનેશનના ખર્ચ તથા અન્ય ખર્ચ ઘટે અને એજ ડોકટરો એમની  ભણતરની લોનો પુરી કરવા આંધળી ફિસ અને ખર્ચ નહિ કરાવે. સ્વાસ્થ વિભાગને લગતી કે નિમાર્ણ માટેની તમામ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં સરકાર લાવી શકે જેમકે ભણતરની ફિસ અને ડોનેશન ખર્ચ, એના પુસ્તકો, જેતે કોલેજમાં લાગતી ભણવા માટેની જરૂરી વસ્તુઓ, સાધનો ની કિંમત, સુવિધાના ભાવ. સરકારે ભણ્યા પછી હોસ્પિટલ બાંધવા માટે પ્રોત્સાહન અને સબસીડી, હોસ્પિટલમાં લાગતા સાધન સામગ્રીઓની લાગત, ભાવ, સાધનો પરના ટેક્ષમાં રાહત તથા એને ખરીદવા સુગમ લૉન અને સબસીડી વગેરેનું સંશોધન કરી કાયદો બનાવવો. જે દેશ અભણ અને બીમાર હશે ત્યાં શુ હશે? તમારા ઘરમાં જો બધા બીમાર અને અભણ હશે તો ઘરની સ્થિતિ શું હોઇ શકે એ તમે કલ્પના કરો. એજ દેશ નું થાય છે. સ્વાસ્થ વિભાગ માટે સરકારે કડક વલણ કરવું રહ્યું અને ડોકટર પાસે જતા લોકો બીવે છે કે ખર્ચો કરાવશે કે જે ડોક્ટરોને એક જમાના માં ભગવાન માનતા હતા. મેડિકલ એ એક સેવા કરવાની તક છે. એ પણ માનવું રહ્યું કે આજે ડોકટર બનવા જીવનની કમાયેલી લગભગ બધી મૂડી નાખી દેવી પડે છે જેથી કોઈનો વાંક કાઢવો વ્યાજબી નથી અને માટેજ જ્યાં સરકાર છે, કાયદો છે ત્યાં શક્ય છે.

Article in English
Part 3 after one Paragraph

Who will be our new Prime Minister?
 Who is the next PM of India, that idea comes to everyone, me - you, and also the idea that it should be done, it should be done.  So ...
If I am the Prime Minister. If I am the Prime Minister, then do so .. If they are. If .. If .. If the whole life is passed, everyone can not get a chance, all of them can do everything. But it does not mean that we can not discuss any discussion. There may be no understanding of all the skills in all. All doctors, teachers, engineers, journalists, builder or not in business, have knowledge and have knowledge of some cases and are useful advice. Drinking tea on the damage should often do that people should do so that the country should do so that the country should be done. Each has adept in their own work but there is information in the field. You give a vote, which is living in the country, according to the real experience, the politics, country policy, the concept of the administration, which is your experience, because of your experience, you learn something from the problem you experienced, and think of the distress and the subject you are If I am the prime minister .. If I can be thinking, it can be done, what does your experience depend on what you do. Bus MJ I also become a political brains sometime and think what I can do if I am a Prime Minister than I criticized. And if you discuss my thinking about what can not do anything, but the basic level of basic..
Part 3

Very useful and highly essential health section. If I am the Prime Minister, the Department of Health Department will bring quite free or to government control. Licensing a disease medicine and the laws of the same medicine and the same drug price. Branded medicine and generic drug affect one and price poor rich. If the government wishes, the prices of these drugs can control fixed rates. The price of the hospital room, can bring the price of all the laboratory tests and bring an identical. Today, the world's population of India, the figure of the country, how many and how many people can spend money for medicine and how many people can spend money for medicine. In the country, you can mediate 25% of the people who can be in the lack of lack of all the money left. The unfortunate of the country like India is that people do not have money to eat, either cost money for medicine. All government hospitals have been up to date and bring the law to develop and facilitate two government hospitals between ten hospitals such as teaching. And there will be a computer license and other government facilities. If the education is in control of education, the cost of learning and the law comes, then the cost of the correspondence and other costs will be reduced and the same doctors will not be fulfilled and spend the liking of their teachings. The health of the health department can bring government in control of all things, such as fissing and donation costs of education, its books, the cost of the equipment, the cost of the tools, the price of the equipment. The government to build a hospital after studying, and subsidy, the cost of hospitalization materials, the cost of the hospital, relief to the tax, equipment on the tax, and to make the law to research smooth lawn and subsidy etc. Which country will be illiterate and sick? If you have all the sick and illiterate in your home, then you can imagine what the home condition can be. The same country is done. The government for the Health Department is going to be a strict attitude and the doctors will spend that the doctors would spend that doctors believed in a single day. Medical is a chance to serve one. It is also believed that every capital earned in life to become a doctor today is not to be a reasonable and not reasonably, where the government is, there is a law.

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1

"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?