આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 4 - This is Next Prime Minister : Part 4
ભાગ 4 એક ફકરા પછી
આપણા નવા વડાપ્રધાન કોણ હશે?
Who is next PM of India, એવો વિચાર બધાને આવે, મને - તમને, અને એમ પણ વિચાર આવે કે આવું કરવું જોઈએ, તેમ થવું જોઈએ. તો...
જો હું વડાપ્રધાન હોઉં તો..
જો હું વડાપ્રધાન હોઉં તો આમ કરી દઉં..તેમ કરી દઉં..
જો.. જો.. માં આખી જિંદગી પંચાત કરવામાં નીકળી જાય અને સાચે જોઈએ તો બધાને એવી તક મળતી નથી, ના બધાં બધું કરી શકે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બધામાં બધી આવડત ના હોય પણ અમુક બાબતમાં સમજ હોઈ શકે. બધા ડોકટર, શિક્ષક, એન્જિનિયર, પત્રકાર,બિલ્ડર કે ધંધાદારી નથી બનતા પણ અમુક બાબતમાં જ્ઞાન હોય છે અને ઉપયોગી નીવડે એવી સલાહ હોય છે. નુકકડ પર ચા પીતા પીતા પણ ઘણીવાર આપણને લોકો વિશેષ, અલગ અને ઉપયોગી સલાહ આપતા હોય છે કે દેશમાં આમ થવું જોઈએ કે તેમ કરવું જોઈએ. દરેક પોતાના કામમાં પારંગત હોય છે પણ એ સિવાય બીજા ક્ષેત્રમાં જાણકારી હોય છે. તમે વોટ આપો છો, જે તે દેશમાં જીવન જીવો છો, તો પ્રત્યક્ષ અનુભવના આધારે રાજનીતિ, દેશ નીતિ, વહીવટનો ખ્યાલ આવે છે જેનું કારણ તમારો અનુભવ છે, તમે અનુભવેલી તકલીફ માંથી તમે કઈક શીખો છો, અને એ તકલીફને દૂર કરવા વિચારો છો અને એમાજ તમને જે તે વિષયનું રાજકીય જ્ઞાન કે રસ્તાઓના વિચાર આવે છે. તો જો હું વડાપ્રધાન હોઉં તો.. એમ વિચારી તો શકાય, પણ બની શકાય એ તમારા અનુભવ ઉપર આધાર રાખે છે કે તમે બનો તો શું કરો.
બસ એમજ હું પણ કોઈકવાર રાજકીય વિશેષજ્ઞ બની જાઉં છું અને વિચારું છું કે હું ટીકા કરું એના કરતા હું વડાપ્રધાન હોઉં તો શું કરી શકું. અને એના વિશેજ કઈક, વધારે નહીં પણ પાયાના લેવલ એ શું કરી શકું એ વિશે મારા વિચારે ચર્ચા કરું તો...
ભાગ 4
વન ડે વન ઇલેક્શન આ કાયદો પણ જરુરી છે. ભારત જેવા મોટા દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચાલતા વિવિધ સમયે ઇલેક્શન ના ખર્ચા યોગ્ય નથી. આખા દેશમાં એકજ દિવસે અથવા એકજ મહિનામાં ઇલેક્શન થવા જોઈએ જેથી દેશના નેતાઓ માત્ર એમા વ્યસ્ત ના રહે અને એકબીજા પાછળ લાગ્યા ના રહે અને પાંચ વર્ષે થતા ઇલેક્શનમાં બાકીના ચાર વર્ષ અને 11 મહિના કામ કરી શકે. ઉપરાંત આ કાર્ય માટે વપરાતા આપડા સુરક્ષકર્મીઓ આટલા બધા એકંદરે આવતા ચૂંટણી કાર્ય માં અટવાય ના રહે. ભારત જેવા ચારેબાજુ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા દેશમાં સુરક્ષાબળો નો મોટો ભાગ અલગ અલગ રાજ્યની ચૂંટણી માં વ્યસ્ત રહે તે કેટલું વ્યાજબી. દેશમાં થતા ચૂંટણી કાર્યમાં સુવિધા માટે હું દરેક નાગરિકને બેન્ક એકાઉન્ટ ની જેમ એક સેફ યુનિક આઈ ડી દ્રારા ઘરે બેઠા ઓનલાઇન મત આપી શકે એવી વ્યવસ્થા ઉભી કરું જેથી ચૂંટણી કાર્યમાં થતી ગડબડ, સમય અને ખર્ચ અટકે, ઉપરાંત દેશમાં કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના મતદાન કરવા કરતાં સીધે સીધા પ્રધાનમંત્રી પદ માટેજ દાવેદારી ધરાવતા સેવકો ને મત કરાય એવી ચૂંટણી વ્યવસ્થા થવી જોઈએ અને જીતનાર દાવેદાર એની નીચેની પેનલ બનાવે તથા કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા, પ્રધાનમંત્રી કે રાજકારણ ના કોઈપણ પદમાં ત્રણથી વધુ વખત પદ મળે નહીં ત્યારબાદ માત્ર નવા પદાધિકારીના સલાહકાર બની શકાય. જેથી સત્તાનો દૂર ઉપયોગ, ભ્રષ્ટાચાર અને તાનાસાહીની ભાવના અને વિચારશૈલી રાજકારણમાં ના આવે.
Article in English
Part 4 after one Paragraph
Who will be our new Prime Minister?
Who is the next PM of India, that idea comes to everyone, me - you, and also the idea that it should be done, it should be done. So ...
If I am the Prime Minister. If I am the Prime Minister, then do so .. If they are. If .. If .. If the whole life is passed, everyone can not get a chance, all of them can do everything. But it does not mean that we can not discuss any discussion. There may be no understanding of all the skills in all. All doctors, teachers, engineers, journalists, builder or not in business, have knowledge and have knowledge of some cases and are useful advice. Drinking tea on the damage should often do that people should do so that the country should do so that the country should be done. Each has adept in their own work but there is information in the field. You give a vote, which is living in the country, according to the real experience, the politics, country policy, the concept of the administration, which is your experience, because of your experience, you learn something from the problem you experienced, and think of the distress and the subject you are If I am the prime minister .. If I can be thinking, it can be done, what does your experience depend on what you do. Bus MJ I also become a political brains sometime and think what I can do if I am a Prime Minister than I criticized. And if you discuss my thinking about what can not do anything, but the basic level of basic ...
Part 4
One Day One Election is also required by this law. The cost of Election is not suitable at various times in different states such as India. The whole day in the country or in a single month should be elevation so that the leaders of the country are not only busy and the remains behind each other and the remaining four years and 11 months in the elections of the 5 years can work. Apart from this function, the safetym contains stuck in all overall election work. How reasonable is that a large part of the surprise in the country of international bands like India is busy in the separate state elections. For the facility in the country's election work, I will be able to sit at home as a bank account, such as a bank account, so that the citizen, the time and cost stops, in addition to the corporation, assembly, Lok Sabha, Rajya Sabha So the removal of power, corruption and tanasha's spirit and thought style comes in politics.
Comments
Post a Comment