આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 5 - This is next Prime Minister : Part 5

ભાગ 5 એક ફકરા પછી.
આપણા નવા વડાપ્રધાન કોણ હશે? 
Who is next PM of India, એવો વિચાર બધાને આવે, મને - તમને, અને એમ પણ વિચાર આવે કે આવું કરવું જોઈએ, તેમ થવું જોઈએ.  તો...
જો હું વડાપ્રધાન હોઉં તો..
જો હું વડાપ્રધાન હોઉં તો આમ કરી દઉં..તેમ કરી દઉં..
જો.. જો.. માં આખી જિંદગી પંચાત કરવામાં નીકળી જાય અને સાચે જોઈએ તો બધાને એવી તક મળતી નથી, ના બધાં બધું કરી શકે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બધામાં બધી આવડત ના હોય પણ અમુક બાબતમાં સમજ હોઈ શકે. બધા ડોકટર, શિક્ષક, એન્જિનિયર, પત્રકાર,બિલ્ડર કે ધંધાદારી નથી બનતા પણ અમુક બાબતમાં જ્ઞાન હોય છે અને ઉપયોગી નીવડે એવી સલાહ હોય છે. નુકકડ પર ચા પીતા પીતા પણ ઘણીવાર આપણને લોકો વિશેષ, અલગ અને ઉપયોગી સલાહ આપતા હોય છે કે દેશમાં આમ થવું જોઈએ કે તેમ કરવું જોઈએ. દરેક પોતાના કામમાં પારંગત હોય છે પણ એ સિવાય બીજા ક્ષેત્રમાં જાણકારી હોય છે.   તમે વોટ આપો છો, જે તે દેશમાં જીવન જીવો છો, તો પ્રત્યક્ષ અનુભવના આધારે રાજનીતિ, દેશ નીતિ, વહીવટનો ખ્યાલ આવે છે જેનું કારણ તમારો અનુભવ છે, તમે અનુભવેલી તકલીફ માંથી તમે કઈક શીખો છો, અને એ તકલીફને દૂર કરવા વિચારો છો અને એમાજ તમને જે તે વિષયનું રાજકીય જ્ઞાન કે રસ્તાઓના વિચાર આવે છે. તો જો હું વડાપ્રધાન હોઉં તો.. એમ વિચારી તો શકાય, પણ બની શકાય એ તમારા અનુભવ ઉપર આધાર રાખે છે કે તમે બનો તો શું કરો.
બસ એમજ હું પણ કોઈકવાર રાજકીય વિશેષજ્ઞ બની જાઉં છું અને વિચારું છું કે હું ટીકા કરું એના કરતા હું વડાપ્રધાન હોઉં તો શું કરી શકું. અને એના વિશેજ કઈક, વધારે નહીં પણ પાયાના લેવલ એ શું કરી શકું એ વિશે મારા વિચારે ચર્ચા કરું તો...
ભાગ : 5

વન મેન વન કાર્ડ - જો હું વડાપ્રધાન હોઉં તો શિક્ષણ અને સ્વાસ્થ્ય પછી આ કાર્ય પ્રાથમિકતા સાથે કરું. 
એક એવું કાર્ડ જેમાં નાગરિકના તમામ વિગતો નો સમાવેશ હોય. જેમકે આ એવું એક ચિપ કાર્ડ હું બનાવું છુ જે રીડ કરતા તમારૂ આધાર કાર્ડ, પાન કાર્ડ, વાહન કાર્ડ, વાહન લાઇસન્સ, પાસપોર્ટ, બેન્ક વિગત, એટીમ, જન્મ, ભણતર અને એવાં તમામ સર્ટિફિસેટ્સ ની વિગત, તમારી મિલકતો ના કાગળિયા, સ્વાસ્થ ના કાગળિયા એમ તમામ પ્રકારના કાગળિયા અને કાર્ડ જે તમે હમણાં અલગ અલગ વાપરો છો એ એક જ ચીપકાર્ડ માં આવી જાય અને જ્યારે જે વિગત ઉપયોગ કરવો હોય એ ઓટીપી દ્વારા કરી શકો જેમકે એટીમ માં  યુનિક કાર્ડ નાખો તો એટીમ તરીકે ઉપયોગ માં આવે, જમીન મહેસુલ ની ઓફિસ જાવ અને કાર્ડ નાખો તો એ માત્ર જે તે મિલકત માટે નું સિલેકશન પૂછી ઓટીપી દ્વારા માહિતી આપે, ટ્રાફિક કે આર ટી ઓ ને વિગત જોઈએ તો અધિકારી એના મશિન માં કાર્ડ નાખે તો આર ટી ઓ ને લાગતી વિગતજ એ મશીન વાંચવા પરવાનગી માંગે અને નાગરિક ઓટીપી દ્વારા પરવાનગી આપે. એમજ પાન કાર્ડ, બેન્ક પાસબુક, મિલકતો,પાસપોર્ટ, બ્લડગ્રૂપ, ફેમિલી ડિટેલ્સ, ગુનાઓ, લૉન એમ બધી બાબત મળી રહે. ટૂંકમાં તમારી જન્મકુંડળી. હાઉસિંગ લૉન લો કે પોલીસ સ્ટેશનમાં આ કાર્ડ જ સાથે રાખવાનું, મશીન માં નાખે એટલે માહિતી મળી જાય. કાર્ડ કઢાયા પછી પણ જો નાગરિક કોઈ મિલકત લે, ગુનો કરે, લૉન લે, મતલબ કે કોઈપણ નવી માહિતી હોય એ કાર્ડ માં અપડેટ થઈ જાય. જેમ બેન્ક માં, પાન કાર્ડ માં આધારકાર્ડ ફરજીયાત છે એમજ કોઈપણ ક્ષેત્રમાં આ કાર્ડ નંબર ફરજીયાત. નવું બેન્ક એકાઉન્ટ ઓપન કરો એટલે આ કાર્ડનો નંબર નાખવો ફરજિયાત. નંબર નાખો એટલે કાર્ડ માં નવું બેન્ક એકાઉન્ટ બતાવે. જો હું વડાપ્રધાન હોઉતો આ એક કાર્ડ બહાર પાળુ જેથી બધે બધા કાગળિયા, કાર્ડ ના રાખવા પડે.
Article in English
Part 5 after one Paragraph

Who will be our new Prime Minister?
Who is the next PM of India, that idea comes to everyone, me - you, and also the idea that it should be done, it should be done.  So ...
If I am the Prime Minister. If I am the Prime Minister, then do so .. If they are. If .. If .. If the whole life is passed, everyone can not get a chance, all of them can do everything. But it does not mean that we can not discuss any discussion. There may be no understanding of all the skills in all. All doctors, teachers, engineers, journalists, builder or not in business, have knowledge and have knowledge of some cases and are useful advice. Drinking tea on the damage should often do that people should do so that the country should do so that the country should be done. Each has adept in their own work but there is information in the field. You give a vote, which is living in the country, according to the real experience, the politics, country policy, the concept of the administration, which is your experience, because of your experience, you learn something from the problem you experienced, and think of the distress and the subject you are If I am the prime minister .. If I can be thinking, it can be done, what does your experience depend on what you do. Bus MJ I also become a political brains sometime and think what I can do if I am a Prime Minister than I criticized. And if you discuss my thinking about what can not do anything, but the basic level of basic ... 
Part 5

One Man one Card - If I am the Prime Minister, then this work with education and health. A card in which all the details of the citizen are included. As such a chip card I create, the details of your Aadhar card, vehicle card, vehicle license, passport, bank details, ATM, birth, passport, all licenses, learning certificates. Pan card, bank passbook, properties documents, passports, blood group, family details, crimes, loan this all the matter. In short of your horoscope. Housing Loan that keep this card with the same in the police station, the information is found in the machine. Even after the card, if the citizen takes a property, the crime does, take loan, which means that any new information is updated in the card. As in the bank, the card is compulsory, compulsory this card number in any field. Open a new bank account so compulsory to put the number of this card. Name the number means the new bank account in the card. If I heated the Prime Minister, this is to keep all the paper, cards so much everywhere.

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1

"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?